સાતત્ય અને વિકલનીયતા — ગણિત ધોરણ 12 સાયન્સ — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 12 સાયન્સગણિતસાતત્ય અને વિકલનીયતા1 Mark
MCQ
$f(x)=|3-|3-|x\|$ એ કેટલા બિંદુ આગળ વિકલનીય નથી $?$
A
$1$
B
$3$
C
$6$
✓
$5$
✓
Answer
Correct option: D.
$5$
આપણે જાણીએ છીએ કે $|x|$ એ $x=0$ આગળ વિકલનીય નથી.
આપેલ વિધય $f$ એ $x=0,|x|=3$ તેમજ $|3-|x\|=3$ એટલે કે $x=0,x=\pm3,x=\pm6$ એ $5$ બિંદુઓ આગળ વિકલનીય નથી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.