MCQ
$f(x)=\sqrt{3} \sin x-\cos x$ નું મહતમ મૂલ્ય $ .......... $ છે.
  • A
    $4$
  • B
    $-4$
  • C
    $-2$
  • D
    $2$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુષ્ફલકનાં શિરોબિંદુઓ $O(0,\,0,\,0)$,$A(1,\,2,\,1),B(2,\,1,\,3)$ , તથા $C( - 1,\,1,\,2)$ છે. તો તેના બે સમતલ $OAB$ અને $ABC$ વચ્ચેનો ખૂણો મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
3&7\\
1&2
\end{array}} \right]$ તો $|A^{2011} -5A^{2010}|$ મેળવો.
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{5+ e ^{ x }}{2+ y } \cdot \frac{ dy }{ dx }+ e ^{ x }=0$ માટે $y (0)=1$ નો ઉકેલ હોય તો $y \left(\log _{ e } 13\right)$ ની કિમત શોધો 
$\int\limits_0^1 {\frac{{{x^4}{{(1 - x)}^4}}}{{1 + {x^2}}}dx} $ મેળવો.
સાદા સ્વરૂપમાં ફેરવો :  $\tan ^{-1}(\sqrt{\frac{1-\cos x}{1+\cos x}}), x<\pi$
બે બોમ્બવાહક વિમાનો એક અને બે બરાબર નિશાન તાકે તેની સંભાવના અનુક્રમે $0.3$ અને $0.2$ છે.પ્રથમ વિમાન નિશાન ચૂકે ત્યારે જ બીજુ વિમાન બોમ્બ ફેંકે છે. બીજુ વિમાન નિશાન તાકે તેની સંભાવના $............$ છે.
જે લંબવૃતિય શંકુની ત્રિયક ઊંચાઈ $3\, m$ હોય તેનું મહતમ ઘનફળ ($cu.m$ માં)  મેળવો.
વક્ર એ $y(1)= 0$ અને વિકલ સમીકરણ $x \frac{dy}{dx}= y -x^2$ નું પાલન કરે છે તો $x$ - અક્ષ અને વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. 
$\int\limits_0^{\frac{1}{2}} {\frac{{\ln \,\left( {1 + 2x} \right)}}{{1 + 4{x^2}}}} dx$ મેળવો.
$\frac{d}{{dy}}\left( {{{\sin }^{ - 1}}\left( {\frac{{3y}}{2} - \frac{{{y^3}}}{2}} \right)} \right) = $