Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટર બ્રિજના પ્રયોગમાં $X$ અવરોધને બીજા $Y$ અવરોધ સાથે સંતુલિત કરતાં તટસ્થ બિદુઓ તારના એક છેડેથી $20\,cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય, $ 4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલિત કરવામાં આવે તો તે જ છેડેથી તટસ્થ બિંદુ કેટલા અંતરે ($cm$ માં) મળે?
$100\, W$ ના ચાર બલ્બ $B_1 , B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન $A$ માં કેટલા ................. $A$ મળશે?
આઠ સમાન કોષો કે જે દરેક સ્થિતિમાન $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવે છે. જે શ્રેણીમાં જોડાઈને બંધ પરિપથ રચે છે. $2$ કોષોના છેડે એક આદર્શ વોલ્ટમીટર જોડેલું છે જે ........ $E$ અવલોકન બતાવશે.
$8 \,\Omega$ નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના $3 \,m$ લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને $4 \,\Omega$ નો શંટ લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ $2 \,m$ મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... $\Omega$ હશે.
દરેક $1.5 \,V$ જેટલું $emf$ ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક $20\; \Omega$ અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર $1.2\, V$ માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ($\Omega$ માં) શોધો.