Question
ગામ કેમ હવે સૂનમૂન લાગે છે ?

Answer

' ધાબાવાળા ' પાકાં મકાનો થયાં, વૃક્ષો કપાયાં, ચબૂતરા તૂટ્યા, ચણ નાખનારા વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં હવે પંખીઓથી છલકાતાં નથી. એટલે ગામ હવે સૂનમૂન લાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભવાઈ -એક ગ્રામ્ય મનોરંજનનો પ્રકાર - તમારા શબ્દોમાં વણવો.
કુતમ્માએ દાગીના ઘડાવવાની કેમ ના પાડી દીધી?
લેખકને મિલના ભૈયાજીએ શો ઉપાય બતાવ્યો? લેખકે તેનો અમલ કેમ ન કર્યો?
સાસણમાં રહેતો ડ્રાઇવરનો મિત્ર “પુલ પર સાવજ છે ? એ વાત માનવા કેમ તૈયાર ન થયો?
ગાંધીજી અને “ગાંધી ફિલ્મમાં ગાંધીજીની ભૂમિકા કરનાર બેન કિંગ્સલી જેવા દેખાવને લીધે લેખકને કોણે ઓળખવામાં ભૂલ કરી ?
રહ્યાં-સહ્યાં પંખીઓ ઉદાસ આંખે આપણને “ખમૈયા” કરવાનું શા માટે કહે છે ?
હેમલકસામાં સાપની હત્યાનું પ્રમાણ કેવી રીતે ઘડ્યું?
ફોઈનો ઉપાય લેખકને વધારે ગમ્યો, કારણ કે ...... 
વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકનાં સૂચનોની નોંધ કરો.
અનિરુદ્ધ પોતાના મિત્ર ડૉ. પીયૂષને તેમના સસરા મળવા આવે ત્યારે 'શું કરવું' એવા ડૉ. પીયૂષના પ્રશ્નના ઉત્તરમાં શું કહે છે ?