Question types

પંખીલોક question types

31 questions across 6 question groups — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

31
Questions
6
Question groups
5
Question types
Sample Questions

પંખીલોક questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

'સારસ’ માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી $?$
  • A
    તે હંમેશાં યુગલરૂપે જ રહે છે.
  • B
    લેખકને તો એ ઊડતાં વિમાનો લાગે છે.
  • C
    મધુર રણકદાર અવાજ રાત્રિના પ્રહરે પ્રહરે સંભળાવે છે.
  • જમીનને વણખેડ્યે પોચી રાખે છે.

Answer: D.

View full solution
ફળિયાં હવે પંખીઓથી છલકાતાં કેમ નથી $?$
  • ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી.
  • B
    ફળિયામાં હવે ફટાકડા ફૂટે છે.
  • C
    પંખીઓ પરદેશ ચાલ્યાં ગયાં છે.
  • D
    કર્કશ અવાજ કરનારાં મશીનો આવી ગયા છે.

Answer: A.

View full solution
સારસ’ માટે નીચેનામાંથી ___________________________ બાબત લાગુ પડતી નથી. ( તે હંમેશાં યુગલરૂપે જ રહે છે, લેખકને તો એ ઊડતાં વિમાનો લાગે છે, જમીનને વણખેડયે પોચી રાખે છે)
View full solution
કબૂતરો બેઘર બન્યાં છે, કારણ કે___________________________. ( જૂનાં દેશી નળિયાવાળાં ઘર તૂટ્યાં છે, નવા કૂવા બનતા નથી, જૂનાં દેશી નળિયાવાળાં ઘર તૂટ્યાં છે.)
View full solution

Generate a પંખીલોક paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App