Question
ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી ?

Answer

શિક્ષકને ઠપકો આપવો પડે એવું કંઈ પણ ગાંધીજીને હાથે થાય અથવા શિક્ષકને તેવું ભાસે તો તે વાત ગાંધીજીને અસહ્ય થઈ પડતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free