ગાઉસનો નિયમ ${ \in _0}\,\oint\limits_{} {\vec E,\,d\vec s\,\, = \,\,q} $ દ્વારા આપવામાં આવે છે જો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો .......
- A$E$ પૃષ્ઠ પર હંમેશા શૂન્ય જ હોય છે.
- B
અંદર આવતી અને બહાર જતી વિદ્યુત રેખાઓ સમાન છે.
- C
અહી ચોખ્ખી અંદર આવતી વિદ્યુત રેખાઓ હોય છે.
- D
એકપણ નહિ
Download our app for free and get started