ગાય પાલતું પ્રાણી છે. ગાય ઘોળી, કાળી અને રાતા રંગની હોય છે. ગાયને ચાર પગ અને ચર આંચળ હોય છે. તેને બે શિંગડા, બે કાન અને બે આંખ હોય છે. તેને એક લાંબી પૂંછડી હોય છે.
ગાય ઘાસ, દાણા, ખોળ વગેરે ખાય છે. ગાય દૂધ આપે છે. દૂધમાંથી દહી, છા માખણ, ઘી વગેરે બંને છે.
ગાયના બચ્ચાંને ‘વાછરડું’ કહે છે. તે ખૂબ રૂપાળું લાગે છે. લોકો ગાયને ગૌમાતા કહે છે. અને તેની પૂજા કરે છે.