મારી શાળાનું નામ ઓમ શાંતિ વિધાલય છે. મારી શાળા સરદાર બાગ સામે, શનાળા રોડ પર આવેલી છે. મારી શાળામાં કે.જી થી બાર ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે.
મારી શાળાના ટ્રસ્ટીનું નામ ટી.ડી. પટેલસર છે. મારી શાળાના પ્રિન્સીપાલનું
નામ સંજયભાઈ વિરડિયા સર છે.
મારી શાળામાં હું, બીજા ધોરણમાં ભણું છું મારી શાળામાં લાઈબ્રેરી અને પ્રયોગશાળા છે. મારી શાળામાં કોમ્પ્યૂટર લેબ પણ છે.
મારી શાળા ખૂબ સુંદર છે. મારી શાળા મને ગમે છે.