Question
ગાયે વાછરડાઓને શું કહ્યું$?$

Answer

ગાયે વાછરડાઓને કહ્યું કે મે વાઘને વચન આપ્યું હોવાથી મારે તેની પાસે જવાનું છે તો છેલ્લી વાર તમે માતાનું દૂધ પી લો. તેમજ ગાયે વાછરડાને જણાવ્યું કે આજે મારે વાઘનો આહાર બનવાનું છે. મેં વાઘને પાછા આવવાનું વચન આપ્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free