પધ : એક જ ડે ચિનગારી — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ : એક જ ડે ચિનગારી2 Marks
Question
કવિ પ્રભુ પાસે શું માંગે છે$?$ શા માટે$?$
✓
Answer
કવિ પ્રભુ પાસે એકજ ચિનગારી- તણખો માંગે છે. પરમાત્મા તો સ્વયં મહાનલ $($મોટા અગ્નિ$)$ સ્વરૂપ છે. એક ચિનગારી મળી જાય તો જીવનને મોક્ષ મલીજાય. જીવાત્માની ઈચ્છા પરમાત્મા નાં દિવ્યજ્યોત ની ઝંખના ની છે. પ્રભુ એક ચિનગારી આપે તો કવિની ઈચ્છા $($મનુષ્યની ઈચ્છા$)$ પૂરી .
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.