ગેડોલિયમ $($ પરમાણુ ક્રમાંક $64)$ ની ઈલેક્ટ્રોન રચના જણાવો.
AIPMT 1997, Medium
Download our app for free and get startedPlay store
b
The electronic configuration of $L a\,(Z=57)$ is $[X e] \,5 d^1\, 6 s^2$

Therefore, further addition of electrons occurs in the lower energy $4 f$ - orbital till it is exactly half filled at $Eu \,(Z=63)$

Thus, the electronic configuration of $Eu$ is $[ Xe ] \,4 f ^7 \,6 s ^2$, thereafter, addition of next electron does not occur in the more stable exactly half filled $4 f^7$ shell but occurs in the little higher energy $5 d$ - orbital.

Thus, the electronic configuration of $Gd (Z=64)$ is $[X e] \,4 f^7\, 5 d^1 \,6 s^2$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ એક પરમાણુમા કેટલી કક્ષકો, ક્વોન્ટમ આંક $n = 3, l = 2$ અને $m_l = + 2$ ધરાવે છે ?
    View Solution
  • 2
    $d$- કક્ષક નાં ચુંબકીય કવૉન્ટમઆંક ......છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા સમઈલેક્ટ્રોનિક ઘટકો છે?

    $I. C{H_3}^ + $    $II. N{H_2}^ - $    $III. N{H_4}^ + $    $ IV. N{H_3}$

    View Solution
  • 4
    રેખીય વર્ણપટ એ કોની લાક્ષણિકતા છે?
    View Solution
  • 5
    ક્વોન્ટમ આંકના નીચેના સેટ એક પરમાણુમાં ચાર ઇલેક્ટ્રોનને રજૂ કરે છે 

    $(A)\, n=4,l=1$                        $(B)\, n=4,l=0$

    $(C) \,n=3,l=2$                        $(D)\, n=3,l=1$

    ઊર્જાનો ચડતો ક્રમ રજૂ કરતો કર્મ જણાવો.

    View Solution
  • 6
    પરમાણુક્રમાંક $15$ ધરાવતા તત્વની સૌથી છેલ્લી કક્ષકમાં ઇલેકટ્રોનની સંખ્યા ……… હશે.
    View Solution
  • 7
    $n = 5$ અને $m_1 = +2$ ક્વોન્ટમ આંકના મૂલ્યો ધરાવતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે ?
    View Solution
  • 8
    નીચે પૈકી કયા આયનોનો સમૂહ આઈસોઈલેકટ્રોનીક સ્પીસીસનો સમૂહ દર્શાવે છે ?
    View Solution
  • 9
    લાયમન અને બાલ્મર શ્રેણીની ન્યુનત્તમ આવૃતિનો ગુણોત્તર ...... થશે.
    View Solution
  • 10
    સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને $Li ^{3+}$ ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. $Li ^{3+}$ અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_{ Li }$ અને $\lambda_{ p }$ તે હોય તો, $\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}$ નું મૂલ્ય $x \times 10^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ Li ^{3+}\right.$ નું દળ $=8.3$ પ્રોટોનનું દળ.] 
    View Solution