Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એમોનિયા બનાવવા માટે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા માટે $\Delta {H^o} = -92.2\,kJ/mol$ છે. જો પ્રકિયા $20.0\, atm$ ના અચળ દબાણે અને $-1.16\, L$ કદના ફેરફાર સાથે કરવામાં આવે તો આંતરિક ઊર્જાનો ફેરફાર.....$kJ$ જણાવો.
$373 \,K$ એ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $40.8\, KJ\, mol^{-1}$ છે. તો પ્રક્રિયા માટે $\Delta \,S$ કેટલા .......$JK^{-1}\, mol^{-1}$ થાય ?
$1$ મોલ બરફનાં ગલન માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર .....$JK^{-1} \,mol^{-1}$ માં શોધો. પાણીનું ગલનબિંદુ $2\,K$ અને પાણી માટે ગલનની મોલર એન્થાલ્પી $= 6.0\, KJ\, mol^{-1}$ છે.