ઘન $x$-અક્ષ પર લંબગત તરંગ ગતિ કરે છે. માધ્યમના કણો કઈ દિશામાં ગતિ કરતા હશે.
A$x$-અક્ષ પર
B$y$-અક્ષ પર
C$z$-અક્ષ પર
D$y$-અક્ષ પર અથવા $z$-અક્ષ પર
Easy
Download our app for free and get started
d (d)
In a transverse wave the energy may transfer along \(x\)-direction but particles are displaced perpendicular to the transfer of energy.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તરંગનું સમીકરણ $x=4 \cos \left(8 t-\frac{y}{2}\right)$, છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકંડમાં છે. તરંગની આવૃતિ $\left( s ^{-1}\right)$ માં કેટલી છે.
એક સ્વરકાંટાની આવૃતિ $800 \;{Hz}$ છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ $9.75 \;{cm}, 31.25\;{cm}$ અને $52.75\; {cm} $ લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....$m/s$ હશે?
તરંગનું સમીકરણ $x=4 \cos \left(8 t-\frac{y}{2}\right)$, છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકંડમાં છે. તરંગની આવૃતિ $\left( s ^{-1}\right)$ માં કેટલી છે.
લંબગત તરંગનું સમીકરણ $ y = {y_0}\sin \frac{{2\pi }}{\lambda }(vt - x) $ વડે દર્શાવવામાં આવે છે. $\lambda $ ના કયા મૂલ્ય માટે કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં બે ગણો થાય?