Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\, cm$ બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન $y -$ દિશામા $6\, m/s$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન $z-$ દિશામા $0.1\,T$ પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. $x-$ અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......$mV$ હશે?
$8\,\Omega$ અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ $\phi =\frac{2}{3}\left(9-t^2\right)$ વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા $........J$ थશે.
ટ્રાન્સફોર્મરનો ઉપયોગ $220\,V$ મુખ્યમાંથી $100\,W$ અને $110\,V$ ના બલ્બને પ્રકાશિત કરવામાં આવે છે. જો મુખ્ય પ્રવાહ $0.5\;amp$ હોય, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ($\%$ માં) આશરે કેટલી હશે?
ગુચળાનું આત્મપ્રેરકત્વ $5 \,henry$ છે અને તેમાં પ્રવાહ $1 \,amp$ થી $2 \,amp$ થતાં $5\,second$ જેટલો સમય લાગે છે. તો ગુચળામાં પ્રેરિત થતો $e.m.f.$ કેટલા $volt$ હશે?
$ {L_1} $ અને $ {L_2} $ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકેલ છે,કે એકનું બધું ફલ્કસ બીજા સાથે સંકળાય છે.બે કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ $M$ હોય તો $M$ કેટલું થાય?