Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
એક લાંબા સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા $500 $ છે.જયારે તેમાંથી $2\;A $ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લકસ $4 \times 10^{-3}\; Wb $ છે. આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ .......... $H$
$2\,cm ^2$ નું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને $40\,cm$ ની લંબાઈ ધરાવતા એક સળિયા ઉપર, એક અવાહક પડ ચઢાવેલા તાર વડે નિયમિત $400$ આંટા સાથે વીટાળવામાં આવેલ છે. જો વીટાળેલા તારમાંથી $0.4\,A$ નો પ્રવાહ પસાર થતો હોય, તો આટાંઓની અંદર ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ફલકસ $4 \pi \times 10^{-6}\,Wb$ મળે છે. સળિયાની સાપેક્ષ પારગમ્યતા $...........$ થશે.(શૂન્યાવકાશની પારગમ્યતા $\mu_0=4 \pi \times 10^{-7}\,NA ^{-2}$ આપેલ છે.)
વાહક્તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે. અહીં ચુંબકીય ક્ષેત્રને અચળ મુલ્યથી વધારવામાં આવે છે. તો $AB$ અને $C D$ માં પ્રેરીત વિદ્યુત પ્રવાહની દિશા
$10 \;cm$ ત્રિજયા, $500$ આંટા અને $2\;\Omega$ અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે $0.25 \;s $ માં $180^o$ ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું $emf $ કેટલું હશે? $(H_E=3.0 \times 10^{-5}\;T )$