Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળની વર્તૂળાકાર તકતીનો પ્રારંભિક વેગ $\omega_1$ છે. બે નાના $ m $ દળના ગોળાઓને તકતીના વ્યાસના વિરૂદ્ધ બિંદુઓ પર જોડેલા છે. તકતીનો અંતિમ કોણીય વેગ શું થશે ?
$60$નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ $\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2$ છે, જ્યાં $x=$__________.$\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)$.
ત્રણ દળ ${m_1},\,{m_2},\,{m_3}$ એક સમબાજુ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $a$ છે તેના શિરોબિંદુ પર મૂકેલા છે. તો ત્રિકોણની ઊંચાઈની ની દિશામાં $m_1$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
દોરી ધરાવતી એક ગરગડીને છત પર નીપત કરેલી છે તેના બંને છેડા આગળ $m $ અને $3m$ દળના પદાર્થ જોડેલો છે. જો ગરગડી અને દોરીનું વજન અવગણ્ય છે અને તે ઘર્ષણ રહીત છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે ?