Question
ઘનનું વિસ્તરણ કરો : $ (2a – 3b)^3$

Answer

$ 8a^3 -27b^3 – 36a^2 b + 54 ab^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $p(x)=c x+d, c \neq 0,$ $c$ અને $d$ વાસ્તવિક સંખ્યાઓ છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. $4 y^2-4 y+1$
દ્વિચલ સુરેખ સમીકરણ $x – 3y = 2$ માં $x$ ની આપેલ કીમત માટે $y$ ની કિંમત શોધો.
$X$ $-1$ $2$
$Y$    
ચકાસો : $2$ અને $0$ બહુપદી $x^2 - 2x$ નાં શૂન્ય છે.
એક ત્રિકોણની બાજુઓનાં માપ $13$ સેમી, $41$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે. અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો : $(1, 1)$
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$x^3-3\left(x^2\right)^4-15$
કિંમત શોધો. : $ 9^{ \frac{3}{2} } $
એક શંકુના પાયાનો પરિધ $62.8$ સેમી અને ઊંચાઈ $15$ સેમી છે, તો તેનું ધનફળ શોધો. ($\pi=3.14$ લો.)
એક માહિતીનાં $10$ અવલોકનોનો મધ્યક $16.5$ છે. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન ભૂલથી $75$ ના બદલે $57$ લેવાઈ ગયેલ છે. સુધારેલો મધ્યક શોધો.