Question
ઘર માથે લેવું

Answer

અર્થ : આખા ઘરમાં શોધી વળવું
વાક્ય : તલાટીએ માગેલી ધરવેરાની પાવતી શોધવા પિતાજીએ આખું ઘર માથે લીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free