Question
ઊઘડો લેવો

Answer

અર્થ : ધમકાવવું. ઠપકો આપવો
વાક્ય : સોંપેલું કામ પૂરું ન થતાં શેઠે નોકરનો બરાબર ઊઘડો લીધો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free