| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $A.$ રસધાની | $i.$ ક્રેબ્સચક્ર |
| $B.$ કણાભસૂત્ર | $ii.$ પ્રકાશસંશ્લેષણ |
| $C.$ ગોલ્ગીકાય | $iii.$ ઉત્સર્જન |
| $D.$ હરિતકણ | $iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(A)$ સૂક્ષ્મ તંતુ | $(i)$ ગ્લાયકોકેલિક્સ |
| $(B)$ સૂક્ષ્મનલિકા | $(ii)$ એક્ટિન |
| $(C)$ કશા | $(iii)$ ટ્યુબ્યુલિન |
| $(D)$ જીવાણુનું બાહયસ્તર | $(iv)$ ફ્લેજેલઇન |