કુકડેકૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
મીઠું-મીઠું બોલું છું, કેરી-મરચાં ખાઉં છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
કુહૂ કુહૂ બોલું છું, ગીત મધુરાં ગાઉં છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |