કુકડેકૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
કુહૂ કુહૂ બોલું છું, ગીત મધુરાં ગાઉં છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
ઘૂ...ઘૂ...ઘૂ...ઘૂ... કરું છું, પંખીઓમાં ભોળું છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |