Question
ગળે ઊતરવું $- ..............$
વાક્ય $:..............$

Answer

અર્થ :- સમજવું
વાક્ય :- લાંબી ચર્ચાને અંતે સભાના પ્રમુખની વાત સૌને ગળે ઉતરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free