$(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી સમૂહોની અછત ધરાવે છે
$(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે
$(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે
$(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે
કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.