Question
ગંડોલા શું છે ?

Answer

સાંકડી અને સુંદર ઘાટની કલાત્મક હોડીઓને ઈટાલીમાં ગંડોલા કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સોક્રેટીસને રાજદ્રોહ કરવા બદલ કઈ સજા થઈ ?
બિસ્મિલ્લાખાંના જીવન પર સૌથી વધારે અસર કોની હતી ?
નારાયણ હેમચંદ્રને તેમનાં વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર કેમ ન જણાતી ?
સુખપ્રાપ્તિનો કયો ઉપાય લેખક સૂચવે છે ?
‘દયારામના કવનમાં રાજસી અને સાત્ત્વિક પ્રકૃતિ છે’ – એવું પ્રતિપાદિત કરવા આસ્વાદક કયું ઉદાહરણ આપે છે ?
આસ્વાદક ‘અઘરા દિવસો’ કૃતિને બીજી કઈ કૃતિની સાથે તેના ભાવાર્થના કારણે સરખાવે છે ?
રાજીમા ઢોરની સાથે કેવી રીતે રહેતાં ?
વેનિસની કઈ કઈ વસ્તુઓની શોભા ઈંન્દ્રલોકની યાદ અપાવે છે ?
સોક્રેટીસનાં મિત્રો ને શિષ્યોમાંના કેટલાકે શેની ગોઠવણી કરી ?
પૂંજા મેજરે આંબા સાચવવા કોને કહ્યું ? આ માટે તેણે કોને રૂપિયા આપ્યા ?