MCQ
ગણિતીય આંકડાશ્સ્ત્રના સ્થાપક કોણ હતા $?$
  • કાર્લ પિયર્સન
  • B
    લાપ્લાસ
  • C
    મહાલનોબિસ
  • D
    ગોસેટ

Answer

Correct option: A.
કાર્લ પિયર્સન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે ?
એક શોપિંગ મોલમાં પાછલા અઠવાડિયામાં અનુક્રમે 730, 824, 594, 638, 912, 1152 અને 2194 લોકોએ મુલાકાત લીધી હતી. આ માહિતીનો વિસ્તાર જણાવો.
$f(x)=2 x-3$ અને $f=5$ હોય, તો $a$ ની કિંમત જણાવો.
સંખ્યા 108ના બધા જ અંકોનો ઉપયોગ કરીને બે અંકની કેટલી સંખ્યા બનાવી શકાય ?
એક ચલનો મધ્યક $15$ અને મધ્યસ્થ $20$ હોય, તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થશે $?$
એક સમષ્ટિમાં 30 એકમો છે. જો પદિક નિદર્શન માટે અંતરાલ 5 હોય, તો નિદર્શનું કદ જણાવો.
ક્રમચયમાં $r$ વસ્તુઓની ગોઠવણી નીચેના પૈકી કઈ રીતે શક્ય છે $?$
$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે ?
પ્રસારમાનના કયા માપનો એકમ તેના ચલના એકમોનો વર્ગ હોય છે ?
સંખ્યા $108$ ના બધા જ અંકોનો ઉપયોગ કરીને બે અંકની કેટલી સંખ્યા બનાવી શકાય $?$