કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(a)$ પ્રવાહી ભક્ષણ | $(1)$ પ્રાણીકોષ |
| $(b)$ લાયસોઝોમ્સ | $(2)$ કોષદિવાલ |
| $(c)$ અંતઃકોષરસજાળ | $(3)$ એસિડીક $PH$ |
| $(d)$ તારાકેન્દ્ર | $(4)$ રીબોઝોમ્સ |
| $(5)$ પ્રવાહી ખોરાક |
વિધાન $I :$માયકોપ્લાઝમા, $1$ માઈક્રોન કરતા ઓછી ફિલ્ટર સાઈઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન $II :$માયકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા બેકેટેરીયા છે.
ઉપરોક્ત બંને વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ વનસ્પતિ કોષદિવાલ | $(P)$ પ્રોટીન |
| $(2)$ બેકટેરિયલ કોષદિવાલ | $(Q)$ સેલયુલોઝ |
| $(3)$ ફુગની કોષદિવાલ | $(R)$ એમિનો સુગર |
| $(4)$ વાઇરસની કોષદિવાલ | $(S)$ કાઈટીન અને કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ |