ગોલ્ગીકાય મહત્ત્વનો ભાગ ભજવે છે -
  • A
    શક્તિના રૂપાંતરણ કરનારી અંગિકા તરીકે
  • B
    નત્રલોના રૂપાંતરણ બાદના ફેરફારો અને ચરબીના ગ્લાયકોસાઈડેશનમાં
  • C
    પ્રકાશને ગ્રહણ કરી તેને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવામાં
  • D
    નત્રલો અને કાર્બોદિતોના પાચનમાં
NEET 2013, Medium
Download our app for free and get startedPlay store
b
(b) : Post translational modification \((PTM)\) is a step in protein biosynthesis. Proteins are created on ribosomes translating \(mRNA\) into polypeptide chains. These polypeptide chains undergo \(PTM\), such as folding, cutting and other processes, before becoming the mature protein product. Proteins synthesized by the rough endoplasmic reticulum and lipids synthesized by smooth endoplasmic reticulum reach the cisternae of the Golgi apparatus. Here, they combine with carbohydrates to form glycoproteins and glycolipids. This process is called glycosylation.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution
  • 2
    અમીબામાં પ્રચલન માટે .......... ઉપયોગી છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કઈ રચનાઓ પ્રોકેરિયોટા કોષમાં જોવા મળતી નથી ?
    View Solution
  • 5
    વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

    વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

    View Solution
  • 6
    ગોલ્ગી સિસ્ટર્નીનો વ્યાસ ........છે.
    View Solution
  • 7
    ચયાપચયી પ્રક્રિયાઓ માટેનાં કેન્દ્રને ......કહે છે.
    View Solution
  • 8
    અંતઃકોષરસજાળમાં સિસ્ટર્ની કયા બે ઘટકો સાથે સંપર્ક ધરાવે છે ?
    View Solution
  • 9
    લિપિડ સંશ્લેષણ માટેનું એક મુખ્ય સ્થાન
    View Solution
  • 10
    ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?
    View Solution