કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ કણાભસૂત્ર | $(i)$ એકપટલમય રચના |
$(B)$ લાયસોઝોમ | $(ii)$ પટલવિહીન રચના |
$(C)$ કોષકેન્દ્રીકા | $(iii)$ બેવડા પટલમય રચના |
કોલમ $(I)$ | કોલમ $(II)$ |
$(a)$ મંદવહન | $(p)$ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી |
$(b)$ સક્રિયવહન | $(q)$ સાંદ્રતા ઢોળાશની દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે |
$(c)$ અનુકૂલિત પ્રસારણ | $(r)$ સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે |
$(d)$ આસૃતિ | $(s)$ દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા |