Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIભાઈબંધી2 Marks
Question
ગોરિયાને ઘરનાં બધાં કેવી રીતે સાચવતાં હતાં?
✓
Answer
દગડુ જમતાં પહેલાં ગોરિયાએ ધાવી લીધું કે નહિ તેની ખાતરી કરી લેતો. ગોરિયો બીમાર થયો ત્યારે શાંતાએ રાઈ-મીઠું ઉતાર્યાં અને દવા પિવડાવી. દગડુએ જાપ કર્યા અને ઢોરના ડૉક્ટરને બોલાવ્યા. ગોલુ પણ આખી રાત પાણીનાં પોતાં ગોરિયા ઉપર મૂક્યો રહ્યો. ગોરિયાને ઘરનાં બધાં આ રીતે સાચવતાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.