અમથાલાલ આળસુ હતા. તેઓ અડધો માઈલ છેટે રહેતા ટપુભાણિયાને જાંબુ હાથોહાથ પહોંચાડી શક્યા હોત. પરંતુ એટલું ચાલવામાંય તેમણે આળસ કરી. તેમણે બીજા લોકો પાસે કામ કરાવવાનું વિચાર્યું. પરિણામે તેમનું કામ પાર ન પડયું. જાંબુ વિનાની માત્ર ઠળિયાવાળી થેલી જ એમના વ્હાલા ટપુભાણિયા સુધી
પહોંચી. ‘પારકી આશ સદા નિરાશ.'
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.