| બ્રોમીન | $Na$ ધાતુ | ક્રોમિક એસિડ | લ્યુકાશ પ્રકીયક | |
| સંયોજન $X$ | રંગ નથી | પરપોટા | નારંગી થી લીલો | પ્રકિયા થતી નથી |
| સંયોજન $Y$ | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી |
સંયોજન $X$ અને $Y$ શું હશે ?
|
સૂચિ$- I$ (બનતી નીપજો) |
સૂચિ$- II$ (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) |
| $(a)$ સાયનોહાઈડ્રીન | $(i)$ $NH _{2} OH$ |
| $(b)$ એસિટાલ | $(ii)$ $RNH _{2}$ |
| $(c)$ સ્કિફ બેઈઝ | $(iii)$ આલ્કોહોલ |
| $(d)$ ઓક્ઝાઈમ | $(iv)$ $HCN$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

