ગ્રહ પર વાતાવરણ એ માત્ર જ્યારે જ શક્ય છે જો (જ્યાં $v_{ rms }$ એ ગ્રહ પરનાં અણુઓની $v_e$ ઝડપ અને $v_e$ એ તે ની સપાટી પરની નિષ્કમણ ઝડપ)
  • A$v_{ rms }=v_e$
  • B$v_{ rms } > v_e$
  • C$v_{ rms } \leq v_e$
  • D$v_{ rms } < v_e$
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

The atmosphere on a planet is possible only if \(v_{ rms } < v_{ e }\)

If \(v_{\text {rms }} \geq v_{\text {escape }}\) the gas molecules will leave the surroundings of the planet, i.e., will be free from gravitational pull of the planet.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ $('m'$ દળ) નાં કેન્દ્ર થી ગોળા $('M'$ દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર $\sqrt{8} R$ હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા $'R’$ ધરાવે છે.
    View Solution
  • 2
    પદાર્થને એવી રીતે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે કે જેથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાથી બહાર છટકી જાય તે કોના પર આધાર રાખે નહીં
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યા ના ગ્રહ પર એક પદાર્થ ને ઉપરની દિશામાં તેની નિષ્ક્રમણ ઝડપથી અડધી ઝડપે ફેકવામાં આવે તો તેણે પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ ?
    View Solution
  • 4
    પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા $R$ છે, તેની ધરી પર કોણીય વેગ $\omega$ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ત્રિજયાનો ઘન કેટલો થાય?
    View Solution
  • 5
    પૃથવીને પોતાની ધરી પર કેટલા કોણીય વેગ થી ભ્રમણ કરવી જોવે કે જેથી વિષુવવૃત પર વજન અત્યારના વજન કરતાં $3/5 $ ગણું થાય? . (પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$)
    View Solution
  • 6
    $h >> R$ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું  હોય? (જ્યાં $R=$ પૃથ્વી ની ત્રિજ્યા $g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
    View Solution
  • 7
    એક તારો જેનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે તો કેટલી કોણીય ઝડપે તેની સપાટી પરથી કણ બહાર ફેકાવાનું સારું થાય ?
    View Solution
  • 8
    સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ ($\omega$) અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ...
    View Solution
  • 9
    એક પદાર્થને પૃથ્વીથી $R$ ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે, જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજયા છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે તેનો વેગ $..............$ થશે.
    View Solution
  • 10
    ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?
    View Solution