Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60\,g$ દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોકક્સ સ્થાન (બિંદુ) આગળ મૂકવામાં આવે છે ત્યારે તે $3.0\, N$ ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરૂત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય $........N/kg$ હશે.
પૃથ્વી પરથી રોકેટની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ હોય તો પૃથ્વી કરતાં બમણો ગુરુત્વપ્રવેગ અને બમણી ત્રિજ્યા ઘરવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $km/sec$ માં કેટલી થાય?
$m$ દળનો ગ્રહએ $M$ દળના સૂર્યની આસપાસ દીર્ધવૃત્તિય કક્ષામાં પરિભ્રમણ કરે છે. સૂર્યથી ગ્રહનું મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે $r_1$ અને $r_2$ છે. ગ્રહનો આવર્તકાળ એે શેના સમપ્રમાણમાં છે.
પૃથ્વી પરથી નિષ્ક્રમણ ઝડપ $11\, km/second$ હોય તો ગ્રહ જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી અને ઘનતા પૃથ્વી જેટલી હોય તેમાં પર તેની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$ થાય.
પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $\left({M}_{1}, {R}_{1}\right)$ અને $\left({M}_{2}, {R}_{2}\right)$ છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર ${r}$ છે. બંને દળના મધ્યબિંદુથી $m$ દળના પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય?
ચંદ્રનું દળ એક ગ્રહના દળ કરતા $1 / 144$ ગણું અને તેનો વ્યાસ ગ્રહના વ્યાસ કરતા $1 / 16$ ગણુો છે. જો આપેલ ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ $\mathrm{v}$ હોય તો ચંદ્ર પર નિષ્કમાણ ઝડપ .........