તે જ રીતે જો દડા નો વેગ અનુક્રમે \(v_1\) અને \(v_2\) હોય તો
\(e = \frac{{{v_2}}}{{{v_1}}}\)
તેથી \(\frac{{{v_2}}}{{{v_1}}} = \sqrt {\frac{{{h_2}}}{{{h_1}}}} = \sqrt {\frac{{1.8}}{5}} = \sqrt {\frac{9}{{25}}} = \frac{3}{5}\)
તેથી વેગમાં થતો ઘટાડો \( = 1 - \frac{{{v_2}}}{{{v_1}}} = 1 - \frac{3}{5} = \frac{2}{5}\)