ગરમ અને ઠંડી પદાર્થ બન્ને શૂન્યાવકાશમાં એકબીજાથી અલગ મૂકવામાં આવે છે. આમાંથી ક્યું એ ગરમ પદાર્થનું તાપમાન ઘટાડશે?
  • A
    રેડીયેશન
  • B
    ઉષ્માનયન
  • C
    વહન
  • D
    તાપમાન સરખું જ રહેશે.
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

There are only three forms of heat transfer: Conduction, but the two bodies need to be in contact Convection, but there needs to be a medium between them Radiation, this is possible even in vacuum Hence, radiation is the only form of heat transfer possible

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન પરીમાણ ધરાવતા પાંચ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં $CD$ માંથી ઉષ્માનું વહન થતું નથી,તો
    View Solution
  • 2
    ત્રણ જુદા જુદા તારાઓ $P, Q$ અને $R$ ના પ્રકાશના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે પ્રકાશના $P$ ના વર્ણપટમાં જાંબલી રંગની તીવ્રતા મહત્તમ, $R$ ના વર્ણપટમાં લીલા રંગની તીવ્રતા મહત્તમ અને $Q$ ના વર્ણપટમાં લાલ રંગની તીવ્રતા મહત્તમ છે. જો $P, Q$ અને $R$ ના નિરપેક્ષ તાપમાન અનુક્રમે $T_P , T_Q$ અને $T_R$ હોય, તો ઉપરોક્ત અવલોકનો પરથી તે તારણ કાઢી શકાય છે કે
    View Solution
  • 3
    ગરમ પાણીનું તાપમાન $ {80^0}C $ થી $ {60^o}C $ થતા $1 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા ....... $(\sec)$ લાગશે. વાતાવરણનું તાપમાન $ {30^o}C $ છે
    View Solution
  • 4
    અનિયમિત આડછેદ ધરાવતા વાહકમાંથી ઉષ્મા પસાર થાય છે.તો ઉષ્મા પ્રવાહ વિરુધ્ધ અંતરનો આલેખ.
    View Solution
  • 5
    સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?
    View Solution
  • 6
    સંપૂર્ણ કાળા પદાર્થના $T_1$ અને $T_2$ ($T_2>T_1$) તાપમાને તીવ્રતાના આલેખ આપેલા છે. તો કયો આલેખ સાચો હશે?
    View Solution
  • 7
    પદાર્થને ગરમ કરીને વાતાવરણમાં મૂકતાં તેનાં તાપમાન વિરુધ્ધ સમયનો આલેખ
    View Solution
  • 8
    સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણની તીવ્રતા અને આવૃત્તિના આલેખ આપેલા છે.
    View Solution
  • 9
    જો તારાની ત્રિજ્યા $R$ છે અને તે કાળા પદાર્થની જેમ વર્તે છે, જેમાં ઊર્જા ઉત્પાદનનો દર $Q$ હોય તેવા તારાનું તાપમાન કેટલું હશે?

    ($\sigma $ સ્ટિફનનો અચળાંક છે)

    View Solution
  • 10
    ${227^o}C$ તાપમાને રહેલ કાળો પદાર્થ $ 20\,W$ પાવરનું ઉત્સર્જન કરે છે.જો કાળા પદાર્થનું તાપમાન ${727^o}C$ થાય તો ..... $W$ પાવરનું ઉત્સર્જન કરશે?
    View Solution