Question
ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ 

Answer

વ્યાજસ્તુતિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અમે ભમ્યાં અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં નદીઓમાં નાહ્યાં આળોટ્યાં કુદરત પાનેતરમાં. $-...........$
તેમને સૌને આઢય, આવાસ ને અકાર આહ્લાદ આપે છે. $-...........$
હાલો રે ખેતર ને હાલો રે વાડીએ.
પોતાના અરીસામાં મને એ $($માર્કંડી$)$ મૃગ નક્ષત્ર બતાવતી $-...........$
આપણે આખો જનમારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ. $-...........$
સોંડાની શબ્દ$-$પ્રસાદીથી તો એની ભૂખ ઉલ્ટી વધી. $-...........$
નીચેનામાંથી કયું ઉદાહરણ 'વર્ણાનુપ્રાસ' અલંકારનું છે?
(અ) ઝરણાં ઝરણ ઝરણ ગાય છે.
(બ) પવન પાંખે ઉડી ગયો.
(ક) વૃક્ષો મજાની ઠંડક આપે છે.
મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. $-...........$
મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોયાય ગિયા. $-...........$
નીચેનામાંથી કયું ઉદાહરણ 'ઉન્મેલા' અલંકારનું છે?
(અ) તારા મટી ગયા અને ચંદ્ર રડી રહ્યો.
(બ) પવન પણ સુસવાટા મારતો જાય છે.
(ક) ઝરણાં ગાન ગાય છે.