Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે લંબરીતે ગતિ કરે છે જો તેમની દ’બ્રોગલી તરંગલંબાઈ અનુક્રમે ${\lambda _1}$ અને ${\lambda _2}$ છે. તો તેમના દ્રવ્યમાનકેન્દ્રની દ’બ્રોગલી તરંગલંબાઈ કેટલી મળે?
$100\ V$ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોનની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ $\lambda_ 0$ છે. આથી તેટલા જ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા કણને પ્રવેગિત કરવામાં આવે તો તેની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ ......
એક ફોટો સંવેદી ધાતુની સપાટીનું કાર્ય વિધેય $hv_0$ છે. જો $2\ hv_0$ ઊર્જાનો ફોટોન આ પૃષ્ઠ પર આપાત થાય ત્યારે $4 ×10^6 m/sec$ ના મહત્તમ વેગ સાથે ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે ફોટોનની ઊર્જા વધીને $5\ hv_0 $ થાય તો ફોટો ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?
$1\, m$ દૂર મૂકેલા નાના તેજસ્વી પ્રકાશ ઉદ્ગમ વડે ફોટોસેલ પ્રકાશિત કરે છે. જો આજ પ્રકાશ ઉદ્ગમને $\frac{1}{2} m$ દૂર મૂકીએ તો ફોટો કેથોડ વડે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા ......
એક ફોટોસંવેદી ધાતુની સપાટીનું કાર્યવિધેય $\phi$ છે. જયારે $3\phi$ ઊર્જાવાળો ફોટોન તે સપાટી પર આપાત થાય ત્યારે મહત્તમ વેગ $6.6 \times 10^6 m/s$ ધરાવતો ફોટોઈલેકટ્રૉન તેના પરથી બહાર આવે છે. જો ફોટોનની ઊર્જા વધારીને $9\phi$ કરવામાં આવે, તો ફોટોઈલેકનનો મહત્તમ વેગ .......... થશે.