Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રોટોન અને $\alpha$ કણને સમાન ઉર્જા વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેમની દ’બ્રોગલી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_{\mathrm{p}}$ અને $\lambda_{\alpha}$ હોય તો તેમનો ગુણોત્તર કેટલો મળે?
જ્યારે $\lambda$ તરંગ લંબાઈના એક વર્ણીં પ્રકાશ સાથે ચોક્કસ ધાતુની સપાટીને પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટો ઈલેક્ટ્રીક વિદ્યુત પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ $6\ V_0$ છે. જ્યારે $2\lambda$ તરંગ લંબાઈના પ્રકાશ સાથે આ જ સપાટીને પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ $2V_0$ છે. ફોટો ઈલેક્ટ્રીક અસર માટે આ સપાટીની થ્રેસોલ્ડ તરંગ લંબાઈ ......છે.
જ્યારે પ્રોટોન $(P)$ અને ઇલેકટ્રોન $(e)$ સમાન ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ (તરંગ લંબાઈ) ધરાવતા હોય ત્યારે તેના વેગમાનનો ગુણોત્તર છે. ($m _{ p }=1849\,m_e$ ધારો)
જો વિકિરણની તરંગ લંબાઈ $2500\ Å$ અને $2\ eV$ કાર્ય વિધેય વાળા ઘટકના આપાત વિકિરણની તરંગલંબાઈ $5000\ Å$ છે. જે એક પછી એક આપાત થાય તો ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનના સ્ટોપિંગ પોટેન્શિયલનો અંદાજીત ગુણોત્તર શોધો.
એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.