Question
ગુણાકાર કરો. $(i)\ (a+7)$ અને $(b-5)\  (ii) \ \left(a^{2}+2 b^{2}\right)$ અને $(5 a-3 b)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 252$
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3136$
એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકાર છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઇ $1$ મીટર અને $1.2$ મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબઅંતર $0.8$ મીટર હોય $,$તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો.
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.
ભાગફળ શોધો $:  70x^2y \div 7xy$
સાદુરૂપ આપો $: \frac{25 \times t^{-4}}{5^{-3}\times 10 \times t^{-8}} $
નીચે દર્શાવેલ પાઇ આલેખ એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે . આ દરેક માહિતી વર્તુળનો કેટલમો ભાગ દર્શાવે છે તે શોધો.
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 7921$
જો ચમેલી પાસે તેની રકમના $75 \%$ વાપર્યા પછી રૂ. $600$ બાકી રહ્યા હોય, તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે ?
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$( 1 ) \ 5x =- 20$
$( 2 ) \ 10x =- 30$
$( 3 )\  -21 = 3x$
$( 4 ) \ -27 = 9x$