Question
ગુણાકાર કરો: $0.7 \times 100=........$

Answer

$70$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$-23, -46$ પેટર્નમાં વધુ ત્રણ સંમેય સંખ્યા લખો.
$11$ વિધ્યાર્થી એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો : $40, 25, 78, 84, 82, 53, 84, 92, 84, 62, 70$
શોધો : $(a) 125 \div (-25) $       $(b) 80 \div (-5)$       $(e) 64 \div (-16).$
નીચે આપેલ પદાવલિઓને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વગીકૃત કરો $:$
$a + b, ab + a + b, ab + a + b – 5, xy, xy + 5, 5x^2 – x + 2, 4pq -3q +5p, 7, 4m -7n +10, 4ma +7$
ભાગાકારા કરો: $\frac{9}{20} \div \frac{18}{25}$
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: 2^0 + 3^0 + 4^0$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$2x 13 =(-7)$
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $(- 41) \times 102$
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x - 1 = 5 (x = 4)$
સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 3765345$