Question
ગુણાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો.

Answer

ગુણાત્મક ચલ પરનાં અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. જેમ કે, કારખાનામાં કામ કરતા કારીગરોના શિક્ષણ,સ્તરની માહિતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુર્થક વિચલન માહિતીના કેટલા ટકા પ્રસારને આવરી લે છે $?$
તપાસ દ્વારા મેળવાયેલ માહિતીને શું કહેવાય ?
અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલાં વિચલનોનો સરવાળો કેટલો થાય ?
ખંભાકૃતિમાં માપ તરીકે કયો એકમ લેવાય છે $?$
વિષમતાના પ્રકાર જણાવો.
કોષ્ટક-રચનાની વ્યાખ્યા આપો.
એક વિદ્યાર્થીને ધોરણ $12$ ની પ્રિલિમ પરીક્ષામાં સાત વિષયોમાંથી સૌથી ઓછા ગુણ ઇંગ્લિશ વિષયમાં $50$ અને સૌથી વધુ આંકડાશાસ્ત્રમાં $90$ મળે છે. આ માહિતી પરથી ગુણનો વિસ્તારાંક શોધો.
$f : A \rightarrow B, A = \{-3, -1, 1, 3\}; B = \{1, 0, 9\} f (x) = x^2$. એ વિધેય છે $?$
વિષમતા એટલે શું $?$ તેનું માપ શા માટે જરૂરી છે $?$
બે કે તેથી વધુ સમૂહોની તેમના ચલનના સંદર્ભમાં સરખામણી કરવા માટે પ્રસારના કયા પ્રકારના માપોનો ઉપયોગ થાય છે ?