Question
તપાસ દ્વારા મેળવાયેલ માહિતીને શું કહેવાય ?

Answer

તપાસ દ્વારા મેળવાયેલ માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$n_{C_0}+n_{C_n}$ ની કિંમત શોધો.
ક્રમચયની વ્યાખ્યા લખી તેનું સૂત્ર જણાવો.
${ }^{17} C_0+{ }^{17} C_1+{ }^{17} C_{16}+{ }^{17} C_{17}$નું મૂલ્ય જણાવો.
$10$ અવલોકનોનું ચતુર્થક વિચલન $3.5$ છે. જો પ્રત્યેક અવલોકનમાં $1.5$ ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય $?$
મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો.
પ્રસારનું શ્રેષ્ઠ માપ ક્યું છે ?
બે માહિતી A અને B માટે, જો માહિતી Aનો ચલનાંક એ માહિતી Bના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય ? 64
ગુણોત્તર શ્રેણી માટે વિધાન $' T_1= S _1\ '$ સાચું છે કે ખોટું તે જણાવો.
આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો.
જો કોઈ આવૃત્તિ$-$વિતરણમાં $\left(Q_3-Q_2\right) < \left(Q_2-Q_1\right)$ હોય તો આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.