Question
ગુણોત્તર એટલે શું ?

Answer

એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free