Question
ગુણોત્તર શોધો : $500 \text{ ml}$ અને $2 \text{ L}$

Answer

$500 \text{ ml} : 2 \text{ L}$
$= 500 \text{ ml} : 2000 \text{ ml}$
$= 500 : 2000$
$= 1 : 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છેદ $24$ હોય તેવા નીચેના અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક લખો: $\frac{3}{8}$
સંખ્યાને અંકોમાં લખો: સાત શતાંશ ($7/100$)
દશાંશ સંખ્યામાં લિટરમાં દર્શાવો: $4 \ \text{મિલી}$
$11$ ને $2m$ માંથી બાદ કરતાં મળતી અભિવ્યક્તિ લખો.
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો: $26 \text{ કિગ્રા } 50 \text{ ગ્રામ}$
$\frac{7}{12}$ અને $\frac{5}{6}$ ની વચ્ચે યોગ્ય સંકેત ($>$, $<$, $=$) મૂકો: $\frac{7}{12}$ .......... $\frac{5}{6}$
નીચે આપેલ પદાવલિ સમીકરણ છે કે નહીં તે જણાવો. તમારા જવાબનું કારણ આપો. જો તે સમીકરણ હોય, તો તેમાં કયો ચલ છે તે જણાવો: $(7 \times 3) - 19 = 2$
મૂળાક્ષર $Z$ ની મૅચસ્ટિક પેટર્ન બનાવવા માટે જરૂરી દીવાસળીની સંખ્યા માટેનો નિયમ ચલ $n$ નો ઉપયોગ કરીને લખો.
પરિમિતિ શોધો :
$5$ મીટરના કેટલા સેમી થાય?