Question
ગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા આપો.

Answer

જો ગુણોતર શ્રેણી ના ક્રમિક પદોને $a$ અને $r$ રૂપ આ, $a, ar, a r ^2 , ...$ વડે દર્શાવવીએ તો $a + ar + a r ^2 + .... +a r^{n-1} $ ને ગુણોતર શ્રેઢી કહે છે તેને સંકેત માં $ S_n $ વડે દર્શાવાય છે અથાર્થ $ S_n  = a + ar +  a r ^2  + .... + a r^{n-1} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4. { }^n C_4=$ 7. ${ }^n C_3$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
જો $f(x)=1-\frac{1}{1-x^2}, x \in R-\{-1,1\}$ હોય તો f(2) - f(-2) ની કિમત મેળવો.
એક આવૃત્તિ-વિતરણમાં $n=20, \Sigma f x=80, \Sigma f x^2=400$ અને $M=5$, તો વિષમતાંક શોધો.
એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં કુટુંબદીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે. વાહનોની સંખ્યાન મધ્યસ્થ શોધો.
વાહનોની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ કુલ
કટુંબોની સંખ્યા $2$ $4$ $9$ $7$ $3$ $25$
એક ટોપલીમાં $20$ નારંગી છે જેમાં $25 \%$ સડેલી છે. જો ટોપલીમાંથી $2$ નારંગી પસંદ કરવામાં આવે, તો બંને સારી નારંગી કેટલી રીતે પસંદ થઈ શકે $?$
નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ વચ્ચેનો તફાવત આપો.
સતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો.
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણ માટે 'થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ બનાવો :
પાનાદીઠ ભૂલોની સંખ્યા $0$ $1$ $2$ $3$
પાનાંની સંખ્યા $140$ $110$ $120$ $30$
દુનિયાની એક જાણીતી ફૂટબૉલ ટીમે છેલ્લાં પાંચ વર્ષમાં રમાયેલી મૅચમાં કરેલા ગોલની માહિતી નીચે આપેલી છે. 
ગોલની સંખ્યા 0123456
મૅચની સંખ્યા 5530105210
આ માહિતી પરથી ગોલની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. 
ગુણધર્મ શું છે ?