Question
ગુણોત્તર શ્રેણીનો મુખ્ય ગુણધર્મ જણાવો.

Answer

ગુણોત્તર શ્રેણીનો મુખ્ય ગુણધર્મ નીચે પ્રમાણે છે :
‘જો શ્રેણીનું પ્રથમ પદ $a$ અને અચલ ગુણોત્તર $r$ આપેલ હોય તો શ્રેણીના બધા જ ક્રમિક પદો મેળવી શકાય છે.’

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free