Question
$p: \mathrm{R} \rightarrow \mathrm{R}, p(t)=2 t^{2}-t+1, t \in \mathrm{R}$ વિધેયનો પ્રકાર જણાવો.

Answer

અનેક$-$એક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર$-$શ્રેણી $\frac{1}{64}, \frac{1}{32}, \frac{1}{16}, \ldots$ નું આઠમું પદ શોધો.
$15$ અવલોકનોના સમૂહમાં $8$ મા અવલોકનોની કિંમત $250$ હોય, તો મધ્યસ્થની કિંમત શોધો.
ગુણોત્તર-શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર એટલે શું ?
વર્ગોની સંખ્યાનો આધાર શાના પર રહેલો છે ?
સંખ્યાત્મક માહિતીનાં બે ઉદાહરણો લખો.
ચતુર્થક વિચલનાંકની વ્યાખ્યા આપો.
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સથાપક કોણ હતા $?$
જો સામાન્ય ગુણોત્તર $| r | > 1, s$ અને $T_n$ આપેલા હોય ત્યારે શ્રેણી સૂત્ર લખો.
એક આવૃત્તિ$-$વિતરણનો પચ્ચીસમો અને પંચોતેરમો શતાંશક અનુક્રમે $72.18$ અને $103.99$ છે. આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો.
આવૃતિવક્ર દ્વારા વિષમતા કેવી રીતે નક્કી થાય છે તે સમજાવો.