Question
કોષ્ટક$-$રચનાના પ્રકારો જણાવો.

Answer

સખ્યાત્મેક ક ગુનાત્મેક માહિતી ના વર્ગીકરણ ના ધોરણો નક્કી કાયાં બાદ વર્ગીકૃત માહિતી કોષ્ટકના સ્વેરૂપ માં ગોઠવવામાં આવે છે તેના બે પ્રકાર છે
$(1)$ સાદું કોષ્ટક
$(2)$ દ્વિવિધ કોષ્ટક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગની મહત્તમ કિંમતને શું કહેવાય ?
પ્રથમ પદ = $a$ અને સામાન્ય ગુણોત્તર = $r$ હોય તે શ્રેણીના ક્રમિક પદો લખો.
ક્રમચયની વ્યાખ્યા લખી તેનું સૂત્ર જણાવો.
નિર્દેશ માહિતી પરથી સમષ્ટિ વિશે અનુમાન કરવાની પદ્ધતિ એટલે શું ?
10 અવલોકનોનું વિચરણ 81 છે. જો પ્રત્યેક અવલોકનને (-3) વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
એક સેફ લૉકરનો પાસવર્ડ ચાર જુદા$-$જુદા અંકથી બનાવવાનો છે. કથન આ પાસવર્ડ કેટલી રીતે બનાવી શકે $?$
$\text{VIAAN}$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કેટલી ગોઠવણીઓ બનાવી શકાય $?$
એક માહિતીમાં બહુલક $= 0.8$ મધ્યક છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ $– \text{NSS}$ ની શરૂઆત કોના દ્વારા થઈ હતી $?$
જે નિદર્શનમાં સરખા અંતરે રહેલા એકમોની પસંદગી કરવામાં આવે છે તેને કયુ નિદર્શન કહે છે ?